ભારતીય જનતા પાર્ટી લીંબડી શહેર મંડલ માં તારીખ 24-3-2026 ના દિવસે શકિત કેન્દ્ર ના પ્રવાસ નું આયોજન મુજબ વોર્ડ નંબર ૩ (ત્રણ)  શકિત કેન્દ્ર  ના અપેક્ષિત શ્રેણી ના કાર્યકર્તાઓ ની બેઠક યોજાઈ હતી. 

ભારતીય જનતા પાર્ટી લીંબડી શહેર મંડલ માં  તારીખ 24-3-2026 ના દિવસે શકિત કેન્દ્ર ના પ્રવાસ નું આયોજન મુજબ વોર્ડ નંબર ૩ શકિત કેન્દ્ર  ના અપેક્ષિત શ્રેણી ના કાર્યકર્તાઓ ની બેઠક યોજાઈ હતી. તેમાં  ઉપસ્થિત રહી અગામી કાર્યક્રમ વિશેષ ની માહિતી આપી હતી. હાજર શંકરભાઇ દલવાડી, લીંબડી શહેર ભાજપ મંડલ પ્રમુખ રાજેશભાઇ ચાવડા, મહામંત્રી બિપીનભાઇ પટેલ, વિજયસિંહ ઝાલા, કલ્પેશભાઇ ચાવડા, નરોત્તમભાઈ ડાભી, ગોવિંદભાઈ મકવાણા, ચંપાબેન ચાવડા, ઇશ્ર્વરભાઇ મકવાણા, અરવિંદભાઇ સોલંકી, મહેશભાઇ ચાવડા, મહેન્દ્રસિંહ ઝાલા, વિગેરે વિગેરે આગેવાનો કાર્યકર ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી