ચુડા તાલુકાના જોબાળા અને કરમડ અને  તાલુકા,જિલ્લા પંચાયતની સામાન્ય,ચૂંટણી અનુલક્ષી શક્તિ કેન્દ્રની બેઠક યોજાઈ 









આગામી સમયમાં સ્વરાજ્ય ચુંટણી યોજાવાની છે ત્યારે તેને લઈને જોબાળા તથા કરમડ ગામે તાલુકા અને જીલ્લા પંચાયત ની ચુંટણી અંગે સમીક્ષા બેઠક કરવામાં આવેલ હતી  ચુડા તાલુકાના પ્રભારી તથા લીંબડી શહેર ભાજપ પૂર્વ પ્રમુખ  મુકેશભાઈ શેઠ અને પૂર્વ ચેરમેન, ગાંધીનગર શંકરભાઈ દલવાડી,  જોબાળા સીટ અને ભાજપ પાર્ટી પ્રમુખ ચુડા જયદીપસિંહ ઝાલા,  તનકસિંહ રાણા (સદસ્ય જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર) અને ઈશ્વરભાઈ મધાર (પ્રમુખ તાલુકા પંચાયત ચુડા) તેમજ અલ્પેશભાઈ શેખ પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ તેમજ સરપંચ  જોબાળા ગ્રામ પંચાયત અને મહેશભાઈ જોશી અને ધીરૂભાઈ કઢકિયા અને અશોક ભાઈ માસ્તર તેમજ જોબાળા, કરમડ ગામના દરેક સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,

અહેવાલ :  દીપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments