લીંબડીના સૌકા ગામે રામ નવમીના પવિત્ર દિવસે ઠાકર મંદિરમાં ભગવાન શ્રીરામ, લક્ષમણ, જાનકી માતાજી ગણપતિદાદા, હનુમાનજીદાદા ની નવી મૂર્તિની યોજાયો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
લીંબડી તાલુકાના સૌકા ગામે આવેલ ઠાકોર મંદિરમાં આજે રામ નવમીના પવિત્ર દિવસે ભગવાન રામ, લ્ક્ષ્મણજી અને સીતા માતાજી તથા ગણપતિદાદા તથા હનુમાનદાદા ની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રશંગ સમસ્ત ગામ ના લોકો દ્વારા ઉજવવામાં આવેલ જેમાં સમસ્ત સૌકા ગામ ના આમત્રંણ ને માન આપી પધારેલ પ. પૂ, લાલદાસબાપુ, મોટા મઁદિર લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ હરપાલસિંહ (ગેડી) , લીંબડી તાલુકા ક્ષત્રિય સમાજ આગેવાન હરપાલસિંહ રાણા (ગેડી), જયુભા રાણા (દેવળીયા), લીંબડી તાલુકા ક્ષત્રિય સમાજ આગેવાન ભગીરથસિંહ રાણા (ભલગામડા), લીંબડી શહેર ક્ષત્રિય સમાજ મહા મંત્રી મહાવીરસિંહ ઝાલા (વનાળા), ઉપપ્રમુખ વિજયસિંહ ઝાલા (અડવાળ), છત્રપાલસિંહ રાણા (તાવી), જે. ડી. રાણા (દેવળીયા) , જે. ડી.ઝાલા (લાલિયાદ), પૃથ્વીરાજસિંહ રાણા (ગેડી), કનકસિંહ ઝાલા ( લાલીયાદ). રામદેવસિંહ ઝાલા ( લાલીયાદ). લીંબડી તાલુકા ક્ષત્રિય સમાજ આગેવાન કૃષ્ણ સિંહ રાણા (ભલગામડા), ઉપપ્રમુખ મુન્નાભાઈ જાડેજા, કૃષ્ણસિંહ ઝાલા ( સમલા), ભયલુભા ઝાલા ( જાખણ). કિરીટસિંહ ઝાલા ( જાખણ), નાણા મંત્રી યશવંતસિંહ ઝાલા, સૌકા ગામ સરપંચ ગીરીરાજસિંહ ઝાલા, માજી સરપંચ નરેન્દ્રસિંહ ઝાલા, અરવિંદસિંહ ઝાલા, ભવાનીસિંહ ઝાલા, પ્રવીણસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ઝાલા, સુરપાલસિંહ ઝાલા, સુરૂભા ઝાલા, જયવીરસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા, ઈન્દુભા ઝાલા, નનકા બાપુ, ભુપતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ ઝાલા ( દિવ્ય ભાસ્કર, લીંબડી). તેમજ લીંબડી તાલુકા માંથી વિગેરે નામી અનામી આગેવાનો, કાર્યકરો, હોદેદારો, અને સૌકા ગામ ના દરેક સમસ્ત પરિવારો તથા વડીલો યુવાનો મોટી સંખ્યામાં પધારેલ હતા અને ધામ ધૂમ થી યજ્ઞ હવન કરી દરેક લોકો પ્રસાદી નો પણ લાભ લીધેલ હતો
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી


.jpeg)
.jpeg)
.jpeg)


.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)
0 Comments