સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા ધામ મંદિરે ઉત્સવમા પ્રદેશ ભાજપના નેતાઓ સાથે વિશ્વ વંદનીય સંતો મહંતોનો સમન્વય જોવા મળ્યો 





દુધરેજ વડવાળા ધામે પ્રાગટ્ય મહોત્સવ સાથે શીતલ ગૌશાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો 

કથાકાર મોરારીબાપુ, દ્વારકાના રામાનંદા આચાર્ય, જગતગુરુ શંકરાચાર્ય દુધરેજ જગ્યાના મહંત કનીરામદાસજી બાપુ તેમજ અન્ય ધાર્મિક જગ્યાના સંતો રહ્યા ઉપસ્થિત 

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ ચંદુભાઈ સિહોરા સાથે સુરેન્દ્રનગર સ્થાનિક ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા 

રાજકીય આગેવાનોનું સંતો દ્વારા માલધારી પહેરવેશ પહેરાવી સન્માન કરવામાં આવ્યું

દુધરેજ વડવાળા ધામના બે દિવસ મહોત્સવ દરમિયાન રબારી સમાજ અને માલધારી સમાજ સાથે અન્ય સમાજના બે થી ત્રણ લાખ લોકો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.