સુરેન્દ્રનગર જિલ્લા ના નવ યુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયા નો જન્મ દિવસ સાદગી પૂર્ણ રીતે ઉજવતા લીંબડી શહેર ભાજપ..
લીંબડી આર.આર.હોસ્પિટલમાં આવેલ દરેક વોર્ડમાં દર્દીઓ ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું
જયારે તાજેતર માં જ સુરેન્દ્રનગર જિલ્લા ના ભાજપ ના પ્રમુખ તરીકે હાર્દિકભાઈ ટમાલિયા ની નિમણૂક કરવામાં આવેલ હતી ત્યારે આજે તેમના જન્મ દિવસ નિમિતે લીંબડી શહેર ભાજપ હોદેદારો, આગેવાનો, કાર્યકરો દ્વારા લીંબડી આર. આર. હોસ્પિટલમાં આવેલ દર્દીઓના જેમ કે આઈ. સી.યુ., જનરલ વોર્ડ, સ્ત્રી વિભાગ, ડાયાલિસિસ વોર્ડ માં ફ્રુડ વિતરણ કરીને સાદગી રીતે જન્મ દિવસ ની ઉજવણી કરેલ હતી..
આ ફ્રુટ વિતરણ કાર્યક્રમમાં લીંબડી પ્રમુખ નગરપાલિકા રધુભાઈ પટેલ, કારોબારી ચેરમેન દલસુખભાઈ ચૌહાણ, લીંબડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ ચાવડા, મહામંત્રી બીપીનભાઈ, મહામંત્રી વિજયસિંહ ઝાલા, રાજુભાઇ સભાડ, ચેતનભાઈ પટેલ, વિપુલભાઈ પાટડીયા, જીગર પરમાર, અશ્વિન ડોરીયા, જીગરભાઈ, મુનાભાઈ સોંડલા, યશવંતસિંહ પરમાર, સહિત ભાજપ ના કાર્યકરો તેમજ લીંબડી આર.આર. હોસ્પિટલઆર.એમ.ઓ. ડો. કે.સી.ઝાલા, ઉપસ્થિત રહેલ
દીપકસિંહ વાઘેલા, લીંબડી





.jpeg)


0 Comments