લીંબડી પો.સ્ટે. જા.જોગ ગુમ રજી નંબર-૧૯/૨૦૨૫ તા.૨૧/૧૦/૨૦૨૫ ના કામે ગુમ થનાર ભાવેશભાઇ કરશનભાઇ કછેટીયા જાતે.દલવાડી ઉ.વ.૨૭ ધંધો.નોકરી રહે. જવાનપુર તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકા નાઓ તા-૧૭/૧૦/૨૦૨૫ ના રોજ કોઇપણ કરાણસર લીંબડી ખાતેથી કોઇને કહ્યા વગર ગુમ થયેલ છે
લીંબડી પો.સ્ટે. જા.જોગ ગુમ રજી નંબર-૧૯/૨૦૨૫ તા.૨૧/૧૦/૨૦૨૫ ના કામે ગુમ થનાર ભાવેશભાઇ કરશનભાઇ કછેટીયા જાતે.દલવાડી ઉ.વ.૨૭ ધંધો.નોકરી રહે. જવાનપુર તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકા નાઓ તા-૧૭/૧૦/૨૦૨૫ ના રોજ કોઇપણ કરાણસર લીંબડી ખાતેથી કોઇને કહ્યા વગર ગુમ થયેલ છે.તેઓ બાબતે કોઇ માહીતી મળે તો નીચેના નંબરો ઉપર સંપર્ક કરવા વિનંતી છે. માહીતી આપનારનુ નામ ગુપ્ત રાખવામા આવશે અને યોગ્ય ઇનામ પણ આપવામા આવશે
મોબાઇલ નંબર-
(૧) શ્રી એ.આર.પટેલ પી.આઇ.લીંબડી પોલીસ સ્ટેશન-૬૩૫૨૨૧૨૫૬૮
(૨) હરપાલસિંહ વનરાજસિંહ પો.હેડ કોન્સ.૯૦૯૯૩૪૩૯૬૨
(૩) જયપાલસિંહ પ્રતાપસિંહ પો.હેડ કોન્સ.-૯૭૩૭૧૦૫૦૫૭
(૪) લીંબડી પોલીસ સ્ટેશન- ૬૩૩૯૬૨૬૨૦૪
ભાવેશભાઇ કરશનભાઇ કછેટીયા જાતે.દલવાડી ઉ.વ.૨૭ ધંધો.નોકરી મુળ રહે.જુવાનપુર તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકા.
જેઓની ઉંચાઇઃ- આશરે પાંચેક ફુટ બાંધોઃ- મધ્યમ રંગ:- ઘઉંવર્ણો આંખઃ-કાળી છે જેઓ ગુજરાતી તથા હીન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે
અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬

0 Comments