લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એ.આર.એસ. સખીદા આર્ટ્સ,સી.સી.ગેડીવાલા કોમર્સ તથા સી.સી.હોમ સાયન્સ કોલેજ,લીંબડીના કર્મચારી પરિવાર દ્વારા આજ રોજ ૨૫,૦૦૦ રુપિયા નો ચેક લીંબડી પાંજરાપોળ ને
અર્પણ કરવામાં આવ્યો હતો. આ સેવાકીય પ઼સંગે કોલેજના કર્મચારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

0 Comments