સુરેન્દ્રનગર જિલ્લા નાયબ નિયામક કે.એફ.મકવાણા ના સહયોગ થી સુરેન્દ્રનગર જિલ્લા ગ્રાન્ટ ઈન એઈડ થી ચાલતી સંયોહગી સંસ્થાઓ ની કન્યા છાત્રાલયોને આજ રોજ સુરેન્દ્રનગર મુકામે સેનેટરી નેપકીન પેડ ના મશીન નું વિતરણ કરવામાં આવેલ.

સુરેન્દ્રનગર જિલ્લા ગ્રાન્ટ ઇન એઈડ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા નાયબ નિયામક કે.એફ.મકવાણાનું સાલ અને બુકે આપી આ ઉમદા કાર્ય કરવા બદલ સન્માનિત કરવામાં આવેલ. સાથે સાથે આભાર દર્શન પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ ની કચેરીના કર્મચારી  રાધિકાબેન, સંગીતાબેન, અને સંસ્થાના ટ્રસ્ટીઓ  અશોક કુમાર સી.જાદવ, દિનેશભાઈ વાજા,. કિશોરભાઈ પરમાર,. અને ગૃહ માતાઓ. હાજર રહેલ. 

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments