સ્વરાજ્ય ચુંટણી માં લીંબડી નગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું આજે મતદાન છે ત્યારે સ્થાનિક લોકો, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ના ઉમેદવારોએ ઉત્શાહ ભેર મતદાન કરી ને પોતાનો મતાધિકાર નો ઉપયોગ કરેલ

 સ્વરાજ્ય ચુંટણી માં લીંબડી નગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું આજે મતદાન છે ત્યારે શહેર ના સ્થાનિક લોકો તેમજ એક થી સાત વોર્ડના ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના દરેક લીંબડી નગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારો, કાર્ય કરતા આગેવાનો સહીત  ઉત્શાહ ભેર મતદાન કરી ને પોતાનો મતાધિકાર નો ઉપયોગ કરેલ અને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પોતાના વતન ભલગામડા ખાતે પોતાનો મત આપી ફરજ બજાવેલ તેમજ શિયાણી સીટ ના ભાજપ ના ઉમેદવાર ભગીરથસિંહ રાણાએ પોતાનો મત ભલગામડા ખાતે વોટીંગ કરેલ હતું 













અહેવાલ :  દિપકસિંહ વાઘેલા, લીંબડી 


Post a Comment

0 Comments