લીંબડી તાલુકાના ક્ષત્રિય સમાજના યુવાન શિવરાજસિંહ જાડેજા ની લીંબડી ગ્રામ્ય કિશાન મોરચા ના મહામંત્રી તરીકે નિમણૂક થતા સમગ્ર લીંબડી તાલુકા અને લીંબડી શહેર ક્ષત્રિય સમાજમાં આનંદની લાગણી ફેલાઈ

 લીંબડી તાલુકાના ક્ષત્રિય સમાજના યુવાન શિવરાજસિંહ જાડેજા  ની લીંબડી ગ્રામ્ય કિશાન મોરચા ના મહામંત્રી તરીકે નિમણૂક થતા સમગ્ર લીંબડી તાલુકા અને લીંબડી શહેર ક્ષત્રિય સમાજમાં આનંદની લાગણી ફેલાઈ



જ્યારે લીંબડી શહેર ક્ષત્રિય સમાજ નવ યુવાન સમાજ માટે ઉત્સાહી  એવા શિવરાજસિંહ જાડેજા ને કિસાન મોરચાના મહામંત્રી તરીકે નિયુક્ત થવા બદલ આ પ્રસંગે શ્રી લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા,  મહામંત્રી મહાવીરસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, ગણપતસિંહ ચુડાસમા, ભરતસિંહ ઝાલા, મુન્નાભાઈ જાડેજા,  દિપેન્દ્રસિંહ જાડેજા, અલ્પેન્દ્રસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, યશવંતસિંહ ઝાલા, કે.કે. રાણા, કૃષ્ણસિંહ ઝાલા, દીપકસિંહ વાઘેલા સહિત ની કમિટી તેમજ સલાહકાર સમિતિના તમામ સદસ્યો,  કારોબારી સમિતિના તમામ સદસ્ય દ્વારા શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં વધુ પ્રગતિ કરે અને ક્ષત્રિય સમાજ તથા જનતાની સેવા માટે સતત કાર્યરત રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવે છે..

દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. સમાજના અગ્રણીઓ અને સભ્યો દ્વારા તેમના આ સન્માનજનક પદ માટે ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી અને આશા વ્યક્ત કરવામાં આવી કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવી સમાજ તેમજ ખેડૂતોના હિત માટે સદાય કાર્યરત રહેશે. તેમની નિમણૂકથી લીંબડી ગ્રામ્ય વિસ્તારના યુવાનોમાં નવી ઉર્જા અને દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
.

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments