લીંબડી એસટી ડેપો ની અંદર હાલની પડી રહેલ કાળજાળ ગરમી થી લીમડી એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર તેમજ કંડકટર તેમજ તમામ કર્મચારીઓને અને મુસાફરી કરતા મુસાફરોને ORS ના પેકેટ તેમજ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું.

આજ રોજ લીંબડી એસટી ડેપો ની અંદર હાલની પડી રહેલ કાળજાળ ગરમી થી લીંબડી એસ ટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઇવર તેમજ કંડકટર તેમજ તમામ કર્મચારીઓને અને મુસાફરી કરતા મુસાફરોને ORS ના પેકેટ તેમજ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. જેથી કરીને 42 ડિગ્રી ની અંદર હીટ સ્ટોક તેમજ લુ લાગી જવા ના બનાવ ન બને અને કર્મચારીઓ નોકરી દરમિયાન ઠંડક અનુભવે તેમજ ગરમીમાં પોતાની ફરજ દરમ્યાન ગરમી થી રાહત મળે અને મુસાફરી કરતા મુસાફરોને પણ ગરમીમાં રાહત મળે તે હેતુથી વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર લીંબડી એસ.ટી. ડેપો મેનેજર મનોજભાઈ મહંત,  ATI શ્રી કિશોરસિહ પરમાર, મદનસિહ જાડેજા તેમજ હેડ મિકેનિક અશોકસિંહ જાડેજા અને લલિત સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું..

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments