સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ઉમેદવારી ફોર્મ ભરવા ના અંતિમ દિવસે લીંબડી સેવા સદન ખાતે ભાજપ, કોંગ્રેસ આમદ આદમી પાર્ટી ના ઉમેદવારો ની લાઈનનો ભારે ધસારો જોવા મળ્યો

 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ઉમેદવારી ફોર્મ ભરવા ના અંતિમ દિવસે લીંબડી સેવા સદન ખાતે ભાજપ, કોંગ્રેસ આમદ આદમી પાર્ટી ના ઉમેદવારો ની લાઈનનો ભારે ધસારો જોવા મળ્યો









આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, ભાજપ ના ઉમેદવારો વધુ સંખ્યામાં જોવા મળેલ  હતા  કેટલાક લોકોમાં હજુ પણ કાર્યકરોમા ટિકિટ ફાળવણી માં રોષ ઉડી ને આંખે વળગતો જોવા મળતો હતો જ્યારે લીંબડી સેવા સદન કચેરી ખાતે ઉમેદવારો પોતાના  ટેકેદારો ની ભીડ જોવા મળી હતી ભારતીય જનતા પાર્ટી ના મોટી સંખ્યામાં કાર્યકર્તા ઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં લીંબડી તાલુકા પંચાયત ની 18 અને જિલ્લા પંચાયતની ચાર બેઠકો તેમજ લીંબડી નગરપાલિકા માં ૧ થી ૭ વોર્ડની કુલ ૨૮ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરેલ લીંબડી શિયાણી બેઠક પર ભાજપના ભગીરથસિંહ રાણા, તેમજ તાલુકા પંચાયત ની ભોયકા સીટ ના ભાજપ  ઉમેદવાર મનહરબા દશરથસિંહ રાણા અને લીંબડી નગરપાલિકાના ભાજપના ઉમેદવારોવોર્ડ નં.1ઃ કંચનબેન દિલીપભાઈ ડણીયા, રીનાબેન જતીનભાઈ ત્રિવેદી, હર્ષદભાઈ ગોવિંદભાઈમકવાણા, હરદીપસિંહ વનરાજસિંહ રાણા. વોર્ડ નં.2: મીનાક્ષાબેન રાજુભાઈ જાદવ, બાજુબા મહોબતસિંહ ગોહિલ, શાંતિલાલ જેસીંગભાઈચૌહાણ, મહેન્દ્રસિંહ જીલુભાઝાલા. વોર્ડ નં. ૩ : પ્રીતીબેન કલ્પેશભાઈ ચાવડા, મીનાબેન બળદેવભાઈ મકવાણા, ગોવિંદભાઈ એન મકવાણા, નરોત્તમભાઈ જે ડાભી. વોર્ડ નં. 4: રીટાબેન વિપુલભાઈ ચૌહાણ, મૌલીબેન સમીરભાઈ વોરા, રમીઝભાઈયુનીશભાઈ મકવાણા, ચેતનભાઈ રમેશભાઈપટેલ.વોર્ડ નં. 5 : સંગીતાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ, હસુમતીબેન રમેશભાઈ પરમાર, વિજયભાઈ એમપરમાર, દીવ્યરાજસિંહ રોહિતસિંહ જાડેજા, વોર્ડ નં. 6 જીજ્ઞાબેન રાજેશદાન ગઢવી, અંજુબા ઉપેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણભાઈ પુંજાભાઈ ડાભી, રત્નાભાઈ ધુળાભાઈસભાડ ધુળાભાઈ સભાડ. વોર્ડ નં. 7 : ઉર્મિલાબેન દિલીપભાઈ સોલંકી, ડીમ્પલબેન દેવેન્દ્રભાઈ સોની, મનુભાઈ ધુડાભાઈ જોગરાણા, અરવિંદસિંહ જોરૂભા જાડેજા.એ વાજતે ગાજતે કાર્યકરો બહોળી સંખ્યામાં સાથે રાખી ફોર્મ ભર્યું હતું. લીંબડી ભાજપ કાર્યાલય ખાતે લીંબડી નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો નુ સ્વાગત કરવામાં અને  ઉમેદવારી ફોર્મ ભરાયા 

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments