યશસ્વી વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઇ મોદી 132 "મનકીબાત" ટીફીન બેઠક કે સાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા લીંબડી શહેર દ્વારા મનકીબાત કાયક્રમ નિહાળીયો લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહીયા હતા
યશસ્વી વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઇ મોદી 132 "મનકીબાત" ટીફીન કે સાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા થાનગઢ શહેર દ્વારા મનકીબાત કાયક્રમ નિહાળીયો તમેજ દરેક કાયકરો એ પોતાનુ ટીફીન લાવીયાહતા સાથે બેસી ને સમુહ ભોજન કરવામાં આવ્યું એટલે ટીફીન બેઠકનો કાર્યકમ લીંબડી છાલિયા ખાતે યોજવામાં આવેલ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ચર્ચા વિચારણા કરવામાં આવી આ ટીફીન બેઠક માં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ ચેરમેન બબાભાઈ ભરવાડ, લીંબડી નગર પાલિકા પૂર્વ પ્રમુખ રઘુભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, યશવંતસિંહ પરમાર, બીપીનભાઈ પટેલ, કિશોરસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, દલસુખભાઈ ચૌહાણ, મનુભાઈ જોગરાણા, અરવિંદભાઈ સોલકી, અબ્દુલ કરીમ ઉસ્માનભાઈ, યશવંતસિંહ ઝાલા, દિવ્યરાજ સિંહ જાડેજા, જયદીપસિંહ ઝાલા, જયેશભાઈ ચાવડા, ઉપેન્દ્રસિંહ ઝાલા, પ્રવીણભાઈ ભરવાડ, હરદીપસિંહ રાઓલ, સંજયભાઈ ભરવાડ, વિજયભાઈ મકવાણા, વિપુલભાઈ પાટડીયા, મુન્નાભાઈ સોંડલા. તેજસભાઈ રાવલ, અશોકભાઈ જાદવ, કેતનભાઈ વ્યાસ, હરદીપસિંહ રાણા, રાજુભાઈ ભરવાડ, ભરતભાઈ પરમાર, યુવરાજસિંહ રાણા, વનરાજભાઈ બોરાણા, બેલાબેન વ્યાસ, જયશ્રીબા રાઠોડ અને મહિલાઓ તેમજ લીંબડી શહેર ના ભાજપ કાર્યકરો, હોદેદારો, આગેવાનો, નગપાલિકા સદસ્યો, સહીત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા, અને યશસ્વી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ૧૩૨ મી મન કી બાત નો કાર્યક્રમ નિહાળેલ હતો.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી











0 Comments