યશસ્વી વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઇ મોદી 132 "મનકીબાત" ટીફીન કે સાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા થાનગઢ શહેર દ્વારા મનકીબાત કાયક્રમ નિહાળીયો 



યશસ્વી વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઇ મોદી 132 "મનકીબાત" ટીફીન કે સાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા થાનગઢ શહેર દ્વારા મનકીબાત કાયક્રમ નિહાળીયો તમેજ દરેક કાયકરો એ પોતાનુ ટીફીન લાવીયાહતા સાથે બેસી ને સમુહ ભોજન કરવામાં આવ્યું આગમી કાયક્રમો કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. જીલ્લા પંચાયત - તાલુકા પંચાયત - નગરપાલિકા - કોર્પોરેશન ની ચુંટણી મા ભાજપના ઉમેદવાર જીતે તેવા બાધાજ કાયકરોયે મહેનત કરવાની છે. ઉપસ્થિત શંકરભાઇ દલવાડી, ગીતાબેન, મીરાબેન ગોંડલીયા, મનુભાઇ ગઢવી, લક્ષ્મણભાઇ અલગોતર, ભુપેન્દ્રભાઇ લકુમ,. નગરપાલિકા ના સભ્યો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments