ચુડા તાલુકા ના મોજીદડ ગામ ના વતની હાલ લીંબડી રહેતા અને લીંબડી શહેર ક્ષત્રિય સમાજ કારોબારી સમિતિ સદસ્ય હર હમેંશ ક્ષત્રિય સમાજ માટે એવા ઉત્શાહી જીતેન્દ્રસિંહ પી. ઝાલા ની લીંબડી શહેર કરણી સેના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી

સુરેન્દ્ર નગર જીલ્લા કરણી સેના પ્રમુખ શિવરાજસિંહ રાણા ( મોઢવાણા) તથા સૌરાષ્ટ્ર પ્રાંત મહા મંત્રી કૃષ્ણસિંહ ઝાલા ( સમલા), તથા ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સેજપાલસિંહ ઝાલા ( ટોકરાળા ) પ્રયત્નો થી ચુડા તાલુકા ના મોજીદડ ગામ ના વતની હાલ લીંબડી રહેતા અને લીંબડી શહેર ક્ષત્રિય સમાજ કારોબારી સમિતિ  સદસ્ય  હર હમેંશ ક્ષત્રિય સમાજ માટે એવા ઉત્શાહી જીતેન્દ્રસિંહ પી. ઝાલા ની લીંબડી શહેર કરણી સેના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જીતેન્દ્રસિંહ ઝાલા આપ ઉતરોતર પ્રગતિ કરો તેમજ ક્ષત્રિય સમાજ માટે સેવાકીય વધુ કામ કરો  જે બદલ લીંબડી શહેર ક્ષત્રિય સમાજ ના હોદેદારો માં પ્રમુખ સહદેવસિંહ રાણા, મહામંત્રી મહાવીરસિંહ ઝાલા, નાણા મંત્રી યશવતસિંહ ઝાલા, તેમજ કૃષ્ણસિંહ ઝાલા, કિશોરસિંહ રાણા, વિજયસિંહ ઝાલા, અલ્પેન્દ્રસિંહ ઝાલા, દિલીપસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, દીપેન્દ્રસિંહ જાડેજા,  ગણપતસિંહ ચુડાસમા, દિપકસિંહ વાઘેલા, સહીત ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments