ભાવનગર રેલવે મંડળમાં નાગરિક સુરક્ષા ટીમ દ્વારા મૉક ડ્રિલ—સમપાર સુરક્ષા, અગ્નિ સુરક્ષા અને આપદા વ્યવસ્થાપન અંગે જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ

 

ભાવનગર રેલવે મંડળમાં નાગરિક સુરક્ષા ટીમ દ્વારા મૉક ડ્રિલ—સમપાર સુરક્ષા, અગ્નિ સુરક્ષા અને આપદા વ્યવસ્થાપન અંગે જાગૃતિ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ







                   નાગરિકસુરક્ષા (સિવિલડિફેન્સ) ભાવનગર રેલવેમંડળનીટીમદ્વારાજનજાગૃતિવધારવાનાહેતુસરતા.19અને20માર્ચ2026  દરમિયાનવિવિધસ્થળોએવ્યાપકમૉકડ્રિલકાર્યક્રમોનુંસફળઆયોજનકરવામાંઆવ્યું.કાર્યક્રમનાપ્રથમદિવસે,19 માર્ચેસમપારફાટકોપરવપરાશકર્તાઓનેસુરક્ષિતરીતેફાટકપારકરવાનીબાબતેજાગૃતકરવામાંઆવ્યાઅનેતેમનેહેન્ડબિલ્સનુંવિતરણકરવામાંઆવ્યું.ઉપરાંતસીએન્ડડબલ્યુડિપોમાંકર્મચારીઓમાટેફાયરમૉકડ્રિલનુંઆયોજનકરીનેઅગ્નિસુરક્ષાપ્રત્યેસજાગબનાવવામાંઆવ્યા.ભાવનગરટર્મિનસસ્ટેશનપરપણમુસાફરોનેસિવિલડિફેન્સનીવિવિધપ્રવૃત્તિઓઅનેઆપાતકાલીનપરિસ્થિતિઓનોસામનોકરવામાટેનીમાહિતીમૉકડ્રિલદ્વારાઆપવામાંઆવી.કાર્યક્રમનાબીજાદિવસે,20માર્ચ2026 શુક્રવાર)એનાગરિકસુરક્ષાટીમસાથેરેલવેસુરક્ષાબળઅનેભારતસ્કાઉટએન્ડગાઇડનાસભ્યોદ્વારાએકઆકર્ષકપરેડયોજાઈ.પરેડનુંનિરીક્ષણમંડળરેલવેમેનેજરશ્રીદિનેશવર્માદ્વારાકરવામાંઆવ્યું.નિરીક્ષણબાદસમપારફાટકનેસુરક્ષિતરીતેપારકરવાનીવિષયપરઅસરકારકનુક્કડનાટકરજૂકરવામાંઆવ્યું.આજક્રમમાં,બિલ્ડિંગમાંઆગલાગવાનીપરિસ્થિતિમાંફસાયેલાલોકોનેસુરક્ષિતરીતેબહારકાઢવાનોજીવંતપ્રદર્શનનાગરિકસુરક્ષાનાસ્વયંસેવકોદ્વારાકરવામાંઆવ્યો.સાથેજ મંડળકચેરીનાકર્મચારીઓમાટેફાયરફાઇટિંગઅંગેજીવંતતાલીમમૉકડ્રિલદ્વારાઆપવામાંઆવી. કાર્યક્રમઅંતર્ગતમંડળકચેરીનાસભાખંડમાંસિવિલડિફેન્સસંબંધિતપ્રદર્શનનુંઆયોજનકરવામાંઆવ્યું,જેનુંનિરીક્ષણમંડળરેલ પ્રબંધક શ્રી દિનેશવર્મા અપરમંડળરેલપ્રબંધક મંડળઆપાતકાલીનઅધિકારીશ્રીઋત્વિકશર્માતથાઅન્યઅધિકારીઓદ્વારાકરવામાંઆવ્યું. આપ્રસંગેસિવિલડિફેન્સઓફિસરઅનેવરિષ્ઠમંડળસંરક્ષાઅધિકારીશ્રીસોનુકુમારદ્વારાપાવરપોઇન્ટપ્રેઝન્ટેશનમારફતેસિવિલડિફેન્સનીકાર્યપ્રણાલીઅનેરેલવેમાંતેનીઉપયોગિતાવિશેવિસ્તૃતમાહિતીઆપવામાંઆવી.ઉપરાંતકર્મચારીઓમાંજાગૃતિવધારવાનાહેતુથીપ્રશ્નોત્તરીસ્પર્ધાનુંપણઆયોજનકરવામાંઆવ્યું.આમૉકડ્રિલકાર્યક્રમઆપદાવ્યવસ્થાપનઅનેસુરક્ષાપ્રત્યેજાગૃતિવધારવામાટેએકમહત્વપૂર્ણપહેલસાબિતથયો.

Post a Comment

0 Comments