લીંબડી ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય સભા મળી

 લીંબડી ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય સભા મળી


લીંબડી ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય સભા મળી હતી. ખાસ ઉપસ્થિત માજી કેબીનેટ મંત્રી ધારાસભ્યશ્રી લીંબડી કિરીટસિંહ રાણા નુ હાર પહેરાવી સાલથી સન્માન કરવામાં આવ્યું. ચેરમેન અજીતસિંહ ટાંક, વાઇસ ચેરમેન દીપાભાઇ ગાબુ, ડીરેકટરો ધીરૂભાઇ સીંધવ, શંકરભાઇ દલવાડી, બળદેવસિંહ રાણા, લક્ષ્મણભાઇ કોળીપટેલ, રઘુભાઇ પટેલ. ઇશ્ચરભાઇ ઝાલા, ભરતસિંહ ઝાલા, રામજીભાઇ વેગડા, રાજુભાઇ પટેલ. પુથવીરાજસિંહ રાણા, તથા સેક્રેટરી દીલીપસિંહ રાણા સહીત ઉપસ્થિત રહેલ.

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments