લીંબડી નગરપાલિકા કચેરી શ્રી જીતુભા રાણા નગરપાલિકા ભવન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

 લીંબડી નગરપાલિકા કચેરી શ્રી જીતુભા રાણા નગરપાલિકા ભવન ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

ગુજરાત રાજ્યના પ્રજાજનોના વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી દ્રારા આવતી કાલે તા. ૧૩/૦૩/૨૦૨૬ શુક્રવાર ના રોજ સવારે ૦૮-૩૦ કલાકે થી લીંબડી નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. 

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી

મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬ 
 
Post a Comment

0 Comments