તેરા તુજકો અર્પણ, ગુજરાત પોલીસ, લીંબડી પોલીસ

 તેરા તુજકો અર્પણ, ગુજરાત પોલીસ, લીંબડી પોલીસ


સુરેન્દ્રનગર જીલ્લા મહે પોલીસ અધીક્ષક  પ્રેમસુખ ડેલુ  તેમજ નાયબ પોલીસ અધીક્ષક વિશાલકુમાર એમ.રબારી નાઓના માર્ગદર્શન હેઠળ ખોવાયેલ મોબાઈલ.ની શોધખોળ કરવા તથા મૂળ માલીકને પરત કરવા સૂચના કરેલ હોય જે અન્વયે લીંબડી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર એ.આર.પટેલ  તેમજ ટેકનીકલ સોર્સ અને કોમ્પ્યુટર ઓપરેટર નાઓએ ભારત સરકાર દ્વારા વીકસાવવામાં આવેલ CEIR પોર્ટલનો ઉપયોગ કરી 'CEIR પોર્ટલ'માં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એવુ સુત્ર લીંબડી પોલીસ એ સાર્થક કરેલ છે મોબાઇલ કંપની IME નં ડી.3 (1.) VIVO Y15, ૮૬૨૫૯૧૦૪૩૭૬૫૩૩, ૧૩૦૦૦/- , (2) VIVO T3,૮૬૩૮૬૨૦૭૨૩૩૬૦૩૪, ૧૯૯૯૯/-(3) સેમસંગ A22, ૩૫૮૧૩૬૬૪૩૨૪૮૩૫૪, ૧૭૯૯૯/- (4) REDMI 9A ૮૬૨૧૮૫૦૪૭૨૬૫૬૪૬, ૩૦૦૦/- (5) OPPO A5 ૮૬૮૨૩૭૦૬૧૦૨૭૯૫૮, ૧૩૨૦૦/- (6) રેડમી 12 5G ૮૬૨૧૩૮૦૬૪૬૯૮૫૪૬,૧૩૪૯૯/- 7). VIVO V27 ૮૬૯૬૫૭૦૬૮૭૭૬૪૯૮, ૩૭૦૦૦/- (8) રેડમી 12 5G ૮૬૧૫૧૫૦૭૨૦૫૭૩૮૮,૧૨૯૯૯/-  તેરા તુજકો અર્પણ' અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી આશરે કિ.રૂ.૧,૩૦,૬૯૬/- ની કિંમતના કુલ-૦૮ જેટલા ખોવાયેલ મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને પરત આપતી લીંબડી પોલીસ....

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments