લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના શિયાણી ગામની સીમમા લક્ષ્મીસરના રસ્તે બાવળની ઓથ મા જાહેરમાં જુગાર રમતા જુગારીયાઓને રોકડ રૂ.૧૮,૦૫૦/- સાથે પાડતી લીંબડી પોલીસ
સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહી જુગાર ની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓ દ્વારા પ્રોહી જુગાર ના કેશો શોધી કાઢવા ખાસ સુચના આપેલ હોય જે અનુસંધાને લીંબડી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.એમ.રબારી સાહેબ નાઓએ લીંબડી પો.સ્ટે વિસ્તાર માં પ્રોહી/ જુગાર ની બદી સાથે જોડાયેલા ઈસમો ને શોધી કાઢી તેમના વિરૂદ્ધ અસરકારક કાર્યવાહી કરી સફળ કેશો શોધી કાઢવા સુચન કરેલ હોય જે અનુસંધાને પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન કામગીરી કરવા સુચનો તેમજ માર્ગદર્શન આપેલ
જે આધારે લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર. પટેલ નાઓ સાથે આજરોજ લીંબડી પો.સ્ટે.ના સ્ટાફના માણસો સાથે પેટ્રલીંગમા હતા તે દરમ્યાન પો.ઇન્સ એ. આર. પટેલ નાઓને બાતમી મળેલ કે, શિયાણી ગામની સીમમા લક્ષ્મીસરના રસ્તે બાવળની ઓથ મા જાહેરમાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમે છે. જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા કુલ પાંચ ઈસમો રોકડા રૂ.૧૮,૦૫૦/- તથા મોબાઇલ નંગ-૦૩ કી.રૂ.૧૫,૦૦૦/- તથા મો.સા નંગ-૦૩ કી.રૂ.૪૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કી.રૂ.૭૮,૦૫૦/- સાથે જુગાર રમતા ઝડપી લીધેલ આરોપીઓ વિરૂધ્ધ લીંબડી પો.સ્ટે ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસર ની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ સ્ટેશન સ્ટાફની ટીમ
કબ્જે કરેલ મુદામાલ- (૧) રોકડ રકમ રૂ.૧૮,૦૫૦/- (૨) મોબાઇલ નંગ-૦૩ કી.રૂ.૧૫,૦૦૦ (૩) મો.સા નંગ-૦૩ કી.રૂ.૪૫,૦૦૦/- (૨) ગંજી પાના નંગ-પ ૨ કિં.રૂ.૦૦/- પકડાયેલ આરોપીઓ-
(૧) મહેન્દ્રભાઇ તેજાભાઇ મકવાણા જાતે.દલવાડી ઉ.વ.૪૧ ધંધો ખેતી રહે, રહે શીયાણી તા.લીંબડી જી.સુરેંદ્રનગર
(૨) જગમાલભાઇ ગોવીંદભાઇ ઝેઝરીયા જાતે.ત.કોળી ઉ.વ.૬૫ ધંધો.ખેતી રહે.શીયાણી તા.લીંબડી જી. સુરેદ્રનગર
(૩) કિશોરભાઇ ગફુરભાઇ દેવીપુજક જાતે દેવીપુજક ઉ.વ. ૫૮ ધંધો મજુરી રહે. રહે. શીયાણી તા.લીંબડી જી.સુરેંદ્રનગર
(૪) ગીરધરભાઇ હમીરભાઇ મકવાણા જાતે અનુ.જાતિ ઉવ.૩૬ ધંધો મજુરી રહે શિયાણી તા.લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર
(૫) સુરેશભાઇ કેશવજીભાઇ સસાણીયા જાતે ચુ.કોળી ઉવ.૩૮ ધંધો મજુરી રહે. શિયાણી તા.લીંબડી જિલ્લો. સુરેન્દ્રનગર
જુગાર પકડવા માટે કામગીરી કરનાર (૧) પો.ઇન્સ. એ.આર. પટેલ
(૨) પો.કોન્સ વિજયભાઈ હરગોવિંદભાઇ (૩) પો.કોન્સ મિતુલભાઇ જગજીવનભાઇ (૪) પો.કોન્સ કિશનભાઇ વેલાભાઇ

0 Comments