ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અપનાવો ને અંતર્ગત લીંબડી નગરપાલિકા દ્વારા આયોજિત લીંબડી ખાતે સ્વદેશી મેળો એટલે શોપિંગ ફેસ્ટિવલ - ૨૦૨૬ છ દિવસ માટે ખુલ્લો મુકાયો...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાત ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની એક નેમ છે કે સમગ્ર ભારતમાં લોકોને સ્વદેશી જ વસ્તુઓ ખરીદી શકે અને નાના માં નાના વેપારીઓને રોજી રોટી મળી રહે તે માટે સમગ્ર ભારતમાં શોપિંગ ફેસ્ટિવલ મેળો શરૂ કરવામાં આવ્યો..

લીંબડી અલગ અલગ સ્વદેશી વસ્તુઓમાં  જેમ કે કપડા, કોસ્મેટિક આઇટમ, કટલરી, દેશી દવાઓ, ખાણી પીણી, સહિત વસ્તુઓના આકર્ષક શોપિંગ ફેસ્ટિવલમાં સ્ટોલ પણ જોવા મળેલ હતા..

આ સ્વદેશી મેળાને લીંબડી મોટા મંદિર મહંત લાલ દાસ બાપુ ના હસ્તે તા. ૧૦ માર્ચ થી લઈ તા. ૧૬ માર્ચ સુધી લીંબડી શહેરના લોકો સ્વદેશી વસ્તુઓ ખરીદી કરી શકે તે અંગે ખુલ્લો મૂકવામાં આવેલ હતો 
આ પ્રસંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ના પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની, પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી, લીંબડી શહેર પ્રમુખ ભાજપ રાજેશભાઈ ચાવડા, લીંબડી નગર પાલિકા રઘુભાઇ પટેલ, દલસુખભાઈ ચૌહાણ, મુકેશભાઇ શેઠ, ઉપપ્રમુખ મૌલીબેન વોરા, લીંબડી નગરપાલિકા સદસ્ય ભરતસિંહ ઝાલા, હરદીપ સિંહ રાણા, મહેન્દ્ર સિંહ ઝાલા, દિલીપભાઈ ઠાકોર, જસુબેન પટેલ, તેમજ દિલીપભાઈ પટેલ, કલ્પેશભાઈ ચાવડા, બીપીનભાઈ પટેલ, કિશોરસિંહ ઝાલા, યશવંતસિંહ પરમાર, મોબતસિંહ ગોહિલ, યશભાઈ સોલંકી, રાજુભાઈ  સભાડ, જયદીપસિંહ ઝાલા, યશવંતસિંહ ઝાલા ( સૌકા),  રમેશભાઈ ભરવાડ, પ્રવીણભાઈ ભરવાડ, શિવરાજસિંહ જાડેજા, વિપુલભાઈ પાટદિયા, અરવિંદભાઈ સોલંકી, ચેતનભાઈ પટેલ, ભરતભાઈ પરમાર, અને લીંબડી નગરપાલિકા ચીફ ઓફિસર, અને લીંબડી ભાજપ આગેવાનો, કાર્યકરો, સંગઠનના હોદેદારો તેમજ લીંબડી નગરપાલિકા કર્મચારીઓ, સ્ટાફ, નગરપાલિકા તમામ સદસ્યો, તથા લીંબડી શહેર ના અગ્રગણીઓ તથા સ્ટોલના વેપારી, ભાઈ બહેનો  મોટી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા..

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી . મો.  ૯૯૨૫૫ 91366

Post a Comment

0 Comments