બ્રેકિંગ લીંબડી....... બ્રેકિંગ લીંબડી.......... બ્રેકિંગ લીંબડી
લીંબડી તાલુકા ના રાસ્કા ગામ માં રહેણાંક ના મકાન તસ્કરો ત્રાટકિયા
લીંબડી ના રાસ્કા ગામે રહેણાંક નાં 5 મકાનો ના તાળાં તોડી ચોર થયા રફચક્કર...રાસકા ગામ માં ચોર મકાન માં ચોરી કરવા આવેલ હતા અવાજ આવતા પરંતુ પાડોશીઓ જાગી ગયા હતા અને પ્રાથમિક તપાસ માં એવું જાણવા મળેલ છે કે હોન્ડા સ્થળ ઉપર મળી આવેલ છે આ હોન્ડા નું કોણ માલિક છે તે પણ તપાસ નો વિષય બનેલ છે તેમજ .5 જેટલા મકાનો ને ચોરો એ ટારગેટ બનાવેલ હતા અને મકાનમાં રોકડ રકમ તેમજ સોના ચાંદીના ઘરેણા ચોરી થવા પામેલ છે હજુ કેટલું ચોરી કરી ગયા છે તેની પોલીસ તપાસ કરી રહી છે..લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માં અવાર નવાર ચોરીના બનવા સામે આવતા હોવાથી પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે..જયારે લીંબડી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને ચોર ને જડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે
રિપોર્ટર, દીપકસિંહ વાઘેલા, લીંબડી




0 Comments