લીંબડી એસટી ડેપો માં સુરેન્દ્રનગર થી આવેલ કિશોરસિંહ જે પરમાર આજ રોજ લીંબડી એસ. ટી ડેપો ખાતે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ( ATI ) તરીકે ફરજ પર હાજર થતા સ્વાગત કરવામાં આવ્યું

 લીંબડી એસટી ડેપો માં સુરેન્દ્રનગર થી આવેલ કિશોરસિંહ જે પરમાર આજ રોજ લીંબડી એસ. ટી ડેપો ખાતે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ( ATI ) તરીકે ફરજ પર હાજર થતા ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું 



લીંબડી એસટી ડેપો માં સુરેન્દ્રનગર થી આવેલ કિશોરસિંહ જે પરમાર આજ રોજ લીંબડી એસ. ટી ડેપો ખાતે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ( ATI ) તરીકે ફરજ પર હાજર થતા  લીંબડી એસટી કર્મચારી મંડળ સંગઠનના હોદ્દેદારો દ્વારા તેઓને આવકારવામાં આવ્યા અને સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે લીમડી એસટી ડેપોના રાજકોટ વિભાગના કાર્યકારી પ્રમુખ મદનસિંહ જાડેજા.લલીતભાઈ સોલંકી, અવનીબેન જાદવ અને શંકરભાઈ ડાભી, જુવાનસિંહ રાણા (દેવળીયા) દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.


અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments