લીંબડી તાલુકાના લાલીયાદ મુકામે માતાજી નો
માંડવાનું આયોજન કરવામાં આવેલ
લીંબડી તાલુકાના લાલીયાદ ખાતે કનકસિંહ ને ત્યાં માતાજી ના માંડવાનું આયોજન કરવામાં આવેલ હતું જયારે લીંબડી વિધાનસભા લોક લાડીલા ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા (સૌકા) સહીત ગામ લોકો અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. અને માતાજી દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરેલ .
દીપકસિંહ વાઘેલા, લીંબડી
0 Comments