લીંબડી તાલુકાના ઉઘલ ગામે રાષ્ટ્રીય સેવાયોજના અને લીંબડી કોલેજ અતર્ગત ફ્રી નેત્ર નિદાન કેમ્પ અને ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો

 લીંબડી તાલુકાના ઉઘલ ગામે રાષ્ટ્રીય સેવાયોજના અને લીંબડી કોલેજ અતર્ગત ફ્રી નેત્ર નિદાન કેમ્પ અને ચશ્મા વિતરણ કાર્યક્રમ  યોજાયો 



 લીંબડી તાલુકાના ઉઘલ મુકામે રાષ્ટ્રીય સેવા યોજના અને લીંબડી કોલેજ અતર્ગત ફ્રી નેત્ર નિદાન કેમ્પ અને ચશ્મા વિતરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ જેમાં ૧૦૨ વ્યક્તિ ની નેત્ર અને ૫૮ લોકો ને ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ૭ લોકો ને મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ ખાતે રણછોડ રાય ટ્રસ્ટ ખાતે લઈ જવા તથ  લાવા વિનામુલિયે સારવાર આપવા આવી હતી. અને  જે માં ઉઘલ ગામ ના યુવા આગેવાન એવા શ્રીપાલસિંહ દિલીપસિંહ રાણા (રાણા ઓટો, લીંબડી)  દ્વારા આયોજન કરી સેવા કાર્ય હાથ ધરી ને કાર્યકમ ને સફળતા પૂર્વક પૂર્ણ કરેલ હતો.

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી. મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬ 

Post a Comment

0 Comments