સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ નવી ટીમ માં લીંબડી ના ત્રણ લોકોની નિમણુક થતા આનંદ લાગણી પ્રશરી

સુરેન્દ્રનગર  જિલ્લા ભાજપ નવી ટીમ માં લીંબડી ના ત્રણ લોકોની નિમણુંક થતા લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આનંદ લાગણી પ્રશરી જવા પામેલ છે 




સુરેન્દ્રનગર  જિલ્લા ભાજપ નવી ટીમ માં લીંબડી ના ત્રણ લોકોની નિમણુક  થયેલ છે.  જેમાં લીંબડી તાલુકાના શિયાણી ગામ ના વતની એવા  1.  રાજભા  ઝાલા (ઉપપ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ),   ૨. યશભાઈ સોલંકી (સોશિયલ મીડિયા સંયોજક, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ),  ૩. કલ્પેશભાઈ ચાવડા (મહામંત્રી બક્ષી પંચ મોરચા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ) તરીકે નિમણુંક થતા લીંબડી અને લીંબડી ગ્રામ્ય વિસ્તાર માં આંનદ લાગણી પ્રસરી જવા પામેલ છે. જયારે આગેવાનો, હોદેદારો, કાર્યકરો મિત્રો દ્વારા ખુબ અભિનંદન પાઠવેલ હતા. અને લીંબડી ના લોકલાડીલા ધારાસભ્ય કિરીટસિંહ રાણા એ અભિનંદન પાઠવ્યા હતા. 

અહેવાલ :  દીપકસિંહ વાઘેલા, લીંબડી 



Post a Comment

0 Comments