સાયલાના ચુંવાળીયા ઠાકોર સમાજના બંધારણને સમર્થન જાહેર કર્યું.
ચુંવાળીયા ઠાકોર સમાજનુ થાનગઢના તરણેતર મુકામે ૭/૬/૨૦૨૬ ના રોજ યોજાશે મહા સંમેલન.
સાયલાના ચુંવાળીયા ઠાકોર સમાજે મહાસંમેલનમાં પધારવા આહવાન કર્યું.
તરણેતર મંદિરે ચુંવાળીયા ઠાકોર સમાજની મોટી બેઠક યોજાઇ.
સમાજ બંધારણ બાબતે ૧૧ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
મોંઘવારીમાં ખોટા ખર્ચા નાબૂદ કરવા બંધારણ અમલમાં મુકવા મહા સંમેલન યોજાશે.
ડીજે,સોના,ચાંદી, સગાઈ, વ્યસનો જેવા અનેક બાબતો ધ્યાનમાં રાખી બંધારણ અમલમાં મુકાશે..
સમાજના બંધારણ ઉલંઘન કરનાર સામે દંડની જોગવાઈ અને સમાજના ગુનેગાર ગણાશે.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા

.jpeg)

0 Comments