ભોજપરા પ્રા.શાળા દ્વારા આજ રોજ તા -28/02/2026 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન તેમજ અલગ અલગ વિજ્ઞાન વિષય ને લગતી એક્ટિવિટી યોજવામાં આવેલ. જેમાં બાળવાટિકા થી ધોરણ 8 ના બાળકો એ પ્રોજેકટો ની સુંદર રજૂઆત કરી હતી......
શાળા ના વિજ્ઞાન શિક્ષક કિરણભાઈ સાહેબ,આચાર્યશ્રી અને સ્ટાફ ગણે સુંદર તૈયારી કરાવી બાળકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
વિશેષ મા CRCCO બી એન પરમાર ઉપસ્થિતિ રહી બાળકોને વિજ્ઞાન ની અવનવી શોધ અને ભરતીયમૂળ ના વૈજ્ઞાનિકો નો વિશે માહીતી પુરી પાડી હતી.
દિપકસિંહ વાઘેલા, લીંબડી


0 Comments