લિંબડી મોડેલ સ્કૂલ શિક્ષિકા વરદાબેન રાવલનું રાજ્યકક્ષા પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યું
લીંબડી મોડેલ સ્કૂલ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા વરદાબેન પ્રતિકભાઈ રાવલ નું જિલ્લામાંથી ઝોન અને ત્યાંથી રાજ્યકક્ષાએ વિદ્યાર્થી કેન્દ્રી અધ્યયનને લગતું સંશોધન પેપર રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ તે બદલ તેમને GCERT રિસર્ચ એસોસિએટ ડો. પંકજ મિસ્ત્રીજીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.તેમજ આ શિદ્ધી બદલ વડોદરા ડાયેટ તથા સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ, લીંબડી શિક્ષણ વિભાગ , શાળા ના આચાર્ય, શિક્ષકો, શિક્ષિકા, પરિવાર, સહીત દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ હતા.
અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી, મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬

0 Comments