શ્રી ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજ ની વાર્ષિક સાધારણ સભા તા. ૨૨/૦૩/૨૦૨૬ રવિવાર ના રોજ તલસાણા મુકામે યોજાશે

 શ્રી ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજ ની વાર્ષિક સાધારણ સભા આગામી તા. ૨૨/૦૩/૨૦૨૬ રવિવાર ના રોજ 

સવારે ૦૯-૦૦ કલાકે ગામ તલસાણા મુકામે યોજાશે 

શ્રી ઝાલા માંગુજી ક્ષત્રિય સમાજ ની વાર્ષિક સાધારણ સભા માં વડીલો તથા યુવાન મિત્રો 

સમયસર પધારવા વિનંતી છે.

Post a Comment

0 Comments