લીંબડીના શ્રીમતી મીનાબેન બાબુભાઇ જિનવાલા અને શ્રીમતી બેલાબેન કેતનભાઈ વ્યાસને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

 લીંબડીના શ્રીમતી મીનાબેન બાબુભાઇ જિનવાલા અને શ્રીમતી બેલાબેન કેતનભાઈ વ્યાસને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા







તંબોલા હાઉઝી ગ્રુપ અને બેનશ્રી અમૃતાબા ઝાલા.સુરેન્દ્રનગર દ્વારા 08.03.26. રવિવારના રોજ મેડિકલ હોલ.સુરેન્દ્રનગર મુકામે નારી શક્તિ સન્માન એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લીંબડીના શ્રીમતી મીનાબેન બાબુભાઇ જિનવાલા અને લીંબડી નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી બેલાબેન કેતનભાઈ વ્યાસને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જિલ્લાના બહેનોની હાજરી હતી બન્ને બહેનોની આ સિદ્ધિ બદલ લીંબડીના  શહેરીજનો આનંદ વ્યક્ત કરી ખુબ ખુબ અભિનંદન પાઠવે છે..


અહેવાલ :  દીપકસિંહ વાઘેલા, લીંબડી. 

મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬ 

Post a Comment

0 Comments