સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ માંથી રાજય આચાર્ય સંઘની કારોબારીમાં સર્વાનુમતે શ્રીમનુભાઈ ડી. જોગરાણા (આચાર્યશ્રી સર જે. હાઈસ્કૂલ લીંબડી )ની સર્વાનુમતે પસંદગી

 સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ માંથી રાજય આચાર્ય સંઘની કારોબારીમાં  સર્વાનુમતે 

મનુભાઈ  જોગરાણા (આચાર્યશ્રી સર જે. હાઈસ્કૂલ લીંબડી )ની સર્વાનુમતે પસંદગી 


સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘ માંથી રાજય આચાર્ય સંઘની કારોબારીમાં  સર્વાનુમતે શ્રીમનુભાઈ ડી. જોગરાણા (આચાર્યશ્રી સર જે. હાઈસ્કૂલ લીંબડી )ની સર્વાનુમતે પસંદગી થયેલ છે, જે બદલ લીંબડી કેળવણી મંડળ ના સહમંત્રી  તથા ગુજરાત ગૌણ પસંદગી મંડળ પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોની , લીંબડી કેળવણી મંડળ  કર્મચારી પરિવાર  પ્રમુખ પ્રો ક્રિપાલસિંહ પરમાર,  સર.જે હાઈસ્કૂલના સુપરવાઈઝર એ.કે ખેર, વજુભાઈ પનાળિયા ,  બ્રિજરાજસિંહ ઝાલા (કમાલપુર), પૂર્વ શિક્ષક કેતનભાઈ વ્યાસ, બેલાબેન વ્યાસ,  પત્રકાર કલ્પેશભાઈ  વાઢેર  તેમજ લીંબડી કેળવણી મંડળ કર્મચારી પરિવાર, તેમજ  સમગ્ર લીંબડી કેળવણી મંડળ લીંબડી અને સર જે. હાઈસ્કૂલ શાળા પરિવાર દ્વારા  મનુભાઈ સાહેબ ને અભિનંદન પાઠવવા આવે છે

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments