સુરેન્દ્રનગર રાજપુત કરણી સેના ટીમ દ્વારા સ્વર્ગીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ ની પુણ્યતિથિ નિમિતે સુરેન્દ્રનગર ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માતાઓને ભોજન તેમજ ગરાસિયા બોર્ડિંગની દીકરીઓને આઇસ્ક્રીમ આપેલ..
સુરેન્દ્રનગર રાજપુત કરણી સેના ટીમ દ્વારા સ્વર્ગીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ ની પુણ્યતિથિ નિમિતે સુરેન્દ્રનગર ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માતાઓને ભોજન તેમજ ગરાસિયા બોર્ડિંગની દીકરીઓને આઇસ્ક્રીમ આપેલ..રાજપુત કરણી સેના સુરેન્દ્રનગર ટીમ દ્વારા સ્વર્ગીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં પ્રથમ લલીતાબેન વૃદ્ધાશ્રમ દુધરેજ ખાતે વૃદ્ધ માતાઓને ભોજન કરાવ્યું હતું અને કાલ્વી સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરેલ સાથે સાથે અન્ય સુરેન્દ્રનગર ખાતે આવેલ ક્ષત્રિય (ગરાસિયા ) કન્યા છાત્રાલયમાં આપણા દિકરીબાઓ ને કાલવી સાહેબ નો અને રાજપુત કરણી સેનાનો સમગ્ર ઇતિહાસ સ્વરૂપે પરિચય આપીને પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ આપેલ હતો અને સાથે સાથે જે બોર્ડિંગ ના 170 દીકરીબાને આપવામાં આવેલ આઈસ્ક્રીમના દાતા તરીકે હાલમાં જેઓ હેવમોર અને thums upની એજન્સી ધરાવે છે પિન્ટુભાઇ દુધરેજ વાળા તરફથી સુરેન્દ્રનગર કરણી સેનાને આઇસ્ક્રીમ ફ્રીમાં આપેલ.. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર કરણી સેનાની ટીમના હોદેદારો ઉપસ્થિત રહેલા તમામ કરણી સૈનિકોનો દીકરીની બોર્ડિંગ દ્વારા આભાર પણ માનેલ
રિપોટર દિપકસિંહ વાઘેલા, લીંબડી. મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬
.jpeg)

0 Comments