સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના નવયુક્ત ઉપાધ્યક્ષ ની વરણી થતા સાલ ઓઢાડીને અને બાબા સાહેબ નો તસવીર અર્પણ કરીને કરવામાં આવ્યું સન્માન...
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના નવયુક્ત ઉપાધ્યક્ષ ની વરણી થતા સાલ ઓઢાડીને અને બાબા સાહેબ નો તસવીર અર્પણ કરીને કરવામાં આવ્યું સન્માન...
સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ઉપાધ્યક્ષ શ્રીમતિ મીનાબેન સિંધવની વરણી થતા આજરોજ તેમના નિવાસસ્થાને જઈ લીંબડી અનુસૂચિત જાતિ સમાજના વડીલ એવા શ્રી એ ડી સોલંકી, જીવણભાઈ શિક્ષક, લલીતભાઈ સોલંકી (એસ.ટી. ડેપો લીંબડી), અશોકભાઈ જાદવ (સિદ્ધિવિનાયક છાત્રાલય ગુહપતિ) તેમજ રાકેશભાઈ મિસ્ત્રી, લીંબડી વણકર સમાજ વાડીના સહમંત્રી દ્વારા આજરોજ તેમને સાલ ઓઢાડી ડો.બાબા સાહેબ આંબેડકરની તસ્વીર આપી ફૂલહાર કરી રાજકિય ક્ષેત્રમાં ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભકામના સાથે આપેલ જવાબદારી ખૂબ જ સરસ રીતે નિભાવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી.
અહેવાલ, દિપકસિંહ વાઘેલા, લીંબડી

0 Comments