લીંબડી ખાતે આવેલ અઢી આકરી મંદિર દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન માં એકી સાથે માંડવા નીચે ૨૧ દીકરી ઓ અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી ના પ્રભુતા માં પગલા માંડ્યા...

 લીંબડી ખાતે આવેલ અઢી આકરી મંદિર દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન માં એકી સાથે માંડવા નીચે ૨૧ દીકરી ઓ અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી ના પ્રભુતા માં પગલા માંડ્યા...













જે ૨૧ જેટલી દીકરીઓ છે તે દરેક દીકરીઓના એવા માં બાપ વગરની દીકરીઓના ભુવાજીએ પિતાજી નો ફરજ નિભાવી ને  તેઓને કરાવ્યા હતા લગ્ન..અને દરેક દીકરીઓએ તેમના પતિ થનારને  બન્ને એકબીજાને સામ  સામે હાર પહેરાવી ને સ્વાગત કરીને મંડપ નીચે ચાર ફેરા  ફરવા માટે પ્રસ્થાન કરેલ.. આ ૨૧ દીકરીઓ ને કરીયાવરમાં સોના ચાંદીના દાગીના, સેટી પલંગ, ખુરશી, ટીવી તેમજ ઘર વખરીનો દરેક સામાન સહિત દાતાઓ શ્રી તરફથી આપવામાં આવ્યો મહાનુભાવો માં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણ સિંહ રાણા, લીંબડી નગર પાલિકા પ્રૂવ પ્રમુખ રઘુભાઈ પટેલ, દલસુખભાઈ ચૌહાણ, જીતુભાઈ, નંદલાલભાઈ કણઝારીયા, ધર્મેન્દ્ર ત્રિવેદી, વિપુલભાઈ શાહ, નીમીશભાઈ શેઠ, મેહુલ ચોક્સી, ઈમરાનભાઈ ( બાપુના ફૂલડા), ભીમનાથ મંદિર મહંત અલ્પેશ્ગીરી ગોસ્વામી, વિક્રમ બાપુ, વિજયસિંહ બાપુ,  દિલીપભાઈ ડણીયા,  આ સમૂહ લગ્ન માં મંદિર ના ભુવાજી શાંતિલાલ ચૌહાણ એ ૨૧ દીકરીઓ ને આર્શીવાર્દ આપેલ હતા તેમજ સેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવી ને સમૂહ લગ્ન ને સફળ માટે ભુવાજી શાંતિલાલ ચૌહાણ, કમલેશ વશોયા,  દશરથસિંહ. વીકી ઝાલા, તેમજ લીંબડી અઢી આકરી મેલડી માતાજી મંદિર તમામ  સેવક ગણો એ બનાવેલ હતા તેમજ ૨૧ દીકરીઓ ના લગ્ન માટે લીંબડી ના પ્રખર જાણીતા બ્રામણ દિનેશભાઈ ત્રિવેદી તથા તેમની ભૂદેવ ની ટીમ  એ પોતાની અલોકિક શ્લોક ની વાણી પણ પીરસેલ. 

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી . મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬ 

A

Post a Comment

0 Comments