ભૃગુપૂર રેલ્વે ફાટક પાસે દર્દી ની ગંભીર પરિસ્થિતિ દેખાતા ૧૦૮ EMT કિશનકુમાર ભડીયાદરા પાઈલોટ મૂળરાજસિંહ રાણા એ પોતાની સૂઝબૂઝ થી ઘટના સ્થળે જ બાળકની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી

 ભૃગુપૂર રેલ્વે ફાટક પાસે દર્દી ની ગંભીર પરિસ્થિતિ દેખાતા ૧૦૮ EMT કિશનકુમાર ભડીયાદરા પાઈલોટ મૂળરાજસિંહ રાણા એ પોતાની સૂઝબૂઝ થી ઘટના સ્થળે જ બાળકની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી 

ચાચકા ગામ ના વતની રેખાબેન આલાભાઈ શિયાળિયા ના પત્ની ને ૫  મી ગર્ભાવસ્થા નો અસહ્ય દુખાવો થતા તારીખ ૧૭/૦૩/૨૦૨૬ ના રોજ ૨૧:૩૪:૫૪ સમય પર ચુડા લોકેશન 108 માં કોલ કરવાથી 108 એમ્બ્યુલન્સ ના EMT કિશનકુમાર ભડિયાદરા તથા તેમના સહકર્મી pilot મુળરાજસિંહ  રાણા ઘટનાની જાણ થતા તાબડતોડ 108 એમ્બ્યુલન્સ લઈને ઘટના સ્થળ પર રવાના થઈ ગયા. અને ભૃગુપૂર રેલ્વે ફાટક પાસે દર્દી ની ગંભીર પરિસ્થિતિ દેખાતા EMT કિશનકુમાર ભડીયાદરા pilot મૂળરાજસિંહ રાણા એ પોતાની સૂઝબૂઝ થી ઘટના સ્થળે જ બાળકની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી અને માતા તેમજ બાળક બંને ને સહી સલામત સારવાર આપી ને ચુડા CHC પર ખસેડવામાં આવ્યા.

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments