કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય (KGBV) સરકારી લીંબડી મોડેલ સ્કૂલ ખાતે વિધાર્થીની ઓ સન્માન સમારોહ યોજાયો

 કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય (KGBV) સરકારી લીંબડી મોડેલ સ્કૂલ ખાતે વિધાર્થીનીઓ સન્માન સમારોહ યોજાયો

વાર્ષિક ઉજવણી ભાગ રૂપે સન્માન સમારોહ કાર્યક્રમમાં  લીંબડીના લોક લાડીલા ધારાસભ્ય કિરીટસિંહ રાણા ના અધ્યક્ષ સ્થાને રહયા હતા.


















ગુજરાત રાજ્યમાં પાયાનું શિક્ષણ ને વધુ મજબુત બનાવવા માટે આજન દીકરા - દીકરીઓને ખુબજ પ્રયત્ન કરી રહી છે ત્યારે ગાંધી બાલિકાની સરકારી વિધાલય (KGBV)  લીંબડી, રળોલ, સાયલા, ટીટોડા, શાપર દ્વારા આયોજિત  કરવામાં આવેલ જ્યારે લીંબડી, રળોલ, સાયલા, ટીટોડા, સાયલા, શાપરની કુલ મળીને પાંચ સ્કૂલના વિધાર્થીનીઓ રમત અભ્યાસ, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર છાત્રોને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આજે મહાનુભાવો ના હસ્તે પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં વિદ્યાર્થિનીઓએ વિવિધ ક્લા-કૌશલ્યોનું પ્રદર્શન કર્યું હતું. ઉત્સવના પ્રારંભમાં દિકરીઓએ સ્વાગત ગીત, પ્રાર્થના રજૂ કરી હતી. ગુજરાતની અસ્મિતા સમાન ગરબા, લોકનૃત્ય, નાટક અને દેશભક્તિ ગીતો સહિત મનમોહક પ્રસ્તુતિ રજૂ કરી પ્રેક્ષકોને દિલ જીતી લીધા હતા.

લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા,  સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી ભદ્રસિંહ વાઘેલા, જયશ્રીબા ભદ્રસિંહ વાઘેલા,  ડો. અંજનાબેન પટેલ, TDPO ઇન્દ્રજીતસિંહ વાઘેલા,  લીંબડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ મહાવીરસિંહ પરમાર, CRC રવિરાજસિંહ ઝાલા,  CRC દેવરાજભાઈ સિંધવ, સાયલા BRC વિનોદભાઈ સાપરા, ચુડા BRC વિજયભાઈ પટેલ, ડો. વૈભવ બેલાણી, કિશોરસિંહ ઝાલા, દલસુખભાઈ ચૌહાણ, વિજયસિંહ ઝાલા, રાજુભાઈ પટેલ, યશવંતસિંહ પરમાર, બીપીનભાઈ પટેલ, તેમજ ભાજપ સંગઠન, હોદેદારો, આગેવાનો, કાર્યકરો, લીંબડી, રળોલ, સાયલા, ટીટોડા, શાપર CRC તથા  બાલિકાઓ, વિધાર્થીનીઓ, શિક્ષક, શિક્ષિકા, વાલીઓ સહીત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીયા હતા.

અહેવાલ : દીપકસિંહ વાઘેલા, લીંબડી. મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬ 

Post a Comment

0 Comments