સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અભિયાન અંતર્ગત આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી માન. શ્રી કિરીટસિંહ રાણા નો ચુડા તાલુકા પંચાયત સીટ વાઈઝ પ્રવાસ કાર્યક્રમ
તારીખ- 14/04/2026 ને મંગળવાર
(1) મોજીદડ સવારે 10:00 કલાકે (2) ચમારડી સવારે 11:30 કલાકે
(3) સોનઠા બપોરના 2:00 કલાકે (4) છલાળા બપોરના 3:30 કલાકે
(5) જોબાળા સાંજના 4:30 કલાકે, (6) કરમડ સાંજના 5:30 કલાકે
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી

0 Comments