લીંબડી નગરપાલિકા ની ચુંટણી વોર્ડ નંબર એક માં ભાજપાના ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન લોક સંપર્ક
વોર્ડ નંબર 1 માં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના કયા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારોને મતદારો તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે વોર્ડ નંબર 1 ના રહીશો દ્વારા ભાજપના ઉમેદવારોનું સ્વાગત કઈ રીતે કરવામાં આવી રહ્યું છે અને લીંબડી શહેર માં લોક લાડીલા ધારાસભ્ય કિરીટસિંહ રાણા ના અથાગ પ્રયત્ન થી વિકાસના કામોમાં થઇ રહીયા છે તેમજ સરકાર ના વિકાસના મુદ્દાઓ છેલ્લા કાર્યકાળ દરમિયાન વોર્ડ નંબર 1 માં કરવામાં આવેલા કયા મુખ્ય વિકાસકાર્યોને લઈને ભાજપ લોકો વચ્ચે જઈ રહ્યું છે ચૂંટણી જીત્યા બાદ વોર્ડ નંબર 1 ની પ્રાથમિક સુવિધાઓ (જેમ કે રોડ, ગટર, પાણી) માટે ભાજપનો રહેશે આ પ્રચાર દરમિયાન ભાજપના સંગઠન અને ઉત્સાહ વોર્ડ નંબર 1 માં ભાજપના કાર્યકરોમાં ચૂંટણીને લઈને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ પણ વોર્ડ નંબર 1 ના પ્રચાર પ્રસારમાં જોડાઈ રહ્યા છે યુવા અને જાગૃત મહિલા મતદારોમાં ભાજપના ઉમેદવારો પ્રત્યે કેવી લોકપ્રિયતા સારો એવો પ્રતિસાદ જોવા મળી રહી છે જયારે વોર્ડ નંબર 1 માં અન્ય પક્ષોની સરખામણીએ ભાજપના ઉમેદવારોનો પ્રચાર વધુ અસરકારક સાબિત થઈ રહ્યો છે લોકો દ્વારા મળતા 'ભવ્ય આવકાર' ને જોતા વોર્ડ નંબર 1 માં ઉમેદવારી નોધાવનાર કંચનબેન દિલીપભાઈ ડણીયા, હર્ષદભાઈ મકવાણા, હરદીપસિંહ રાણા, રીનાબેન જતીનભાઈ ત્રિવેદી ની પેનલની ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવે છે
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી


.jpeg)
.jpeg)


0 Comments