અમારા અખંડ આનંદ ગ્રુપ ના સભ્યો દ્વારા લીંબડી તપસ્વી ચોક મા પક્ષીઓ માટે પાણી ના કુંડા નુ નિશુલ્ક વિતરણ

 અમારા અખંડ આનંદ ગ્રુપ ના સભ્યો દ્વારા લીંબડી તપસ્વી ચોક મા પક્ષીઓ માટે પાણી ના કુંડા નુ નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યા 



આ સેવા કાર્ય માં અખંડ આનંદ ગ્રુપ ના પ્રવીણભાઈ ભરવાડ,ગોપાલભાઈ, સિંધવ, મહેશભાઈ સભાડ, દોમભાઈ, જયપાલભાઈ, યશભાઈ હાજર રહ્યા હતા.

અહેવાલ :  દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments