અખંડ આનંદ ગ્રુપ ના સભ્ય તથા પોલીસ શાખા માં ફરજ બજાવતા ગોપાલભાઈ સિંધવ ના જન્મદિવસ નિમિતે લીંબડી વૈકુંઠધામ વૃદ્ધાશ્રમ માં વૃદ્ધો ને ભોજન કરાવી અને બહુવિકલાંગ ક્ષમતા કેન્દ્ર માં બાળકો ને ભોજન કરાવી જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી

આજ રોજ  અખંડ આનંદ ગ્રુપ ના સભ્ય તથા પોલીસ શાખા માં ફરજ બજાવતા ગોપાલભાઈ સિંધવ  ના જન્મદિવસ નિમિતે લીંબડી વૈકુંઠધામ વૃદ્ધાશ્રમ માં વૃદ્ધો ને ભોજન કરાવી અને બહુવિકલાંગ ક્ષમતા કેન્દ્ર માં બાળકો ને ભોજન કરાવી જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી આ સેવા કાર્ય માં અખંડ આનંદ ગ્રુપ ના પ્રવીણભાઈ ભરવાડ,મહેશભાઈ સભાડ,દોમભાઈ,ધમાભાઈ, કુલદીપસિંહ હાજર રહ્યા હતા.

અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments