લીંબડી તાલુકાના ઝાંમડી ગામના અમરીશભાઈ ઠાકર હમણાં નવ નિયુક્ત લીંબડી તાલુકા યુવા ભાજપ મહામંત્રી બનવા બદલ ઝાંમડી ગામના યુવાનો, મિત્રો તેમજ વડીલો દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું

 લીંબડી તાલુકાના ઝાંમડી ગામના અમરીશભાઈ ઠાકર હમણાં નવ નિયુક્ત લીંબડી તાલુકા યુવા ભાજપ મહામંત્રી બનવા બદલ ઝાંમડી ગામના યુવાનો, મિત્રો તેમજ વડીલો દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું 

આજ રોજ લીંબડી તાલુકાના ઝાંમડી ગામના અમરીશભાઈ ઠાકર હમણાં નવ નિયુક્ત લીંબડી તાલુકા યુવા ભાજપ મહામંત્રી બનવા બદલ ઝાંમડી ગામના યુવાનો, મિત્રો તેમજ વડીલો દ્વારા તેમનો સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યો. આ પ્રસંગે ગામમાં આનંદ અને ઉત્સાહ સાથે ગૌરવની લાગણી પ્રસરી હતી. ગામના વડીલો અને યુવાનો દ્વારા પણ એકસ્વરે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મા “અમે હર હંમેશ તમારી સાથે છીએ."આ અવસરે લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા તથા લીંબડી તાલુકા યુવા ભાજપ મહામંત્રી અમરીશભાઈ ઠાકર દ્વારા સમસ્ત ઝાંમડી ગામના ગ્રામજનોનો લીંબડી તાલુકા ભાજપ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

અહેવાલ :  દિપકસિંહ વાઘેલા, લીંબડી 

Post a Comment

0 Comments